દુનિયાની સૌથી મોંઘી એડલ્ટ સ્ટાર વિશે જાણો છો?

એડલ્ટ મૂવીમાં કામ કરનારા લોકોને વિશ્વમાં ઘણી નારાજગીનો સામનો કરવો પડે છે. વિશ્વમાં એડલ્ટ ફિલ્મો જોતા લોકો તેમના તરફ દયાનો ભાવ રાખે છે અથવા તો તેમની તરફ ઘૃણાથી રાખીને સેક્સ એમ્પાવર્ડ ગણે છે. આજના જમાનામાં મોડલિંગની દુનિયામાં ખુબ જાણીતું નામ બની ચૂકી છે એન્જેલા વ્હાઈટ. આ એડલ્ટ સ્ટાર એટલી મોંઘી છે કે બોલિવૂડ સ્ટાર કરતા પણ વધારે પૈસા વસૂલે છે. તમને જાણી ને નવાઈ લાગશે કે તે 1985માં જન્મેલી એન્જેલા વ્હાઈટે 2003માં પોર્ન ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી લીધી હતી.

દુનિયાની સૌથી મોંઘી એડલ્ટ સ્ટાર વિશે જાણો છો?

એન્જેલાએ 2010માં મેલબોર્ન યૂનિવર્સિટીમાં બેચરલ ઓફ આર્ટ્સ કર્યું છે જેમાં તેને જેન્ડર સ્ટડી પર ગ્રેજ્યુએટ પુરૂ કર્યું હતું. એડલ્ટ સ્ટાર એન્જેલા વ્હાઈટ મૉડલિંગ સાથે પૉર્ન ઈન્ડસ્ટ્રીઝનું ખુબ જાણીતું નામ છે. આ મોડલ અને પોર્ન સ્ટારની ખાસ વાત એ છે કે, આ મોડલની કાતિલ અદાઓ જોઈને તમે પણ તમારૂ દિલ આપી દેશો.

દુનિયાની સૌથી મોંઘી એડલ્ટ સ્ટાર વિશે જાણો છો?

એડલ્ટ સ્ટારના ફોટોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રાખી છે. એન્જેલા એડલ્ટ ફિલ્મોમાં પોતાના કાર્ય કરવાને લઈને પણ પોતાના ફેન્સ વચ્ચે ખુબ જ લોકપ્રિય છે. પોર્નસ્ટાર અને મૉડલ એન્જેલા વ્હાઈટનો જન્મ માર્ચ 1985માં ઓસ્ટ્રેલિયાની સિડની શહેરમાં થયો હતો. તેને XRCOનામના એવોર્ડથી પણ નવાજવામાં આવી છે.

દુનિયાની સૌથી મોંઘી એડલ્ટ સ્ટાર વિશે જાણો છો?

સૌથી રસપ્રદ વાત તે છે કે, હાલમાં એન્જેલા સિંગલ હોવાથી ઘણા બધા લોકો તેને રિઝવવાની કોશિષ કરી રહ્યાં છે. અન્જેલા ખુબ જ શાનદાર દેખાવના કારણે લોકો તેના પર મોહિત થઈ જાય છે. એન્જેલાની 2019ની વાર્ષિક કમાણી 100 કરોડ રૂપિયાથી પણ વધારે છે. પોતાની આ બુક અંગે અને એડલ્ટ ઇન્ડસ્ટ્રીના અનુભવ અંગે જણાવતા તેણે કહ્યું કે, હું જ્યારે 14 વર્ષની હતી ત્યારે મે મારી વર્જીનીટી ગુમાવી હતી.

એન્જેલા વ્હાઇટ મેલબોર્ન ઑસ્ટ્રેલિયામાં રહે છે. હાલમાં તે દુનિયાની સૌથી મોંઘી પોર્નસ્ટારની યાદીમાં નંબર 1 પર સ્થાન ધરાવે છે. 32 વર્ષીય એન્જેલાએ મેલબોર્ન યુનિવર્સિટીમાંથી ઓનર્સમાં ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી છે. પોતાની ડિગ્રી માટે ‘The Porn Performer: નામે થીસીસ લખ્યો જેના કારણે એક નવી ચર્ચાએ જન્મ લીધો છે.

દુનિયાની સૌથી મોંઘી એડલ્ટ સ્ટાર વિશે જાણો છો?

દુનિયા આખીમાં પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકોને તેમના કામના કારણે લોકોની નજરમાં અપમાનીત થવું પડે છે. અને તેમની સાથે અણછાજતો વ્યવહાર કરવામાં આવે છે. થીસીસમાં તેણે લખ્યું કે, ‘કઈ રીતે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી સ્ત્રીઓને વિક્ટિ અથવા એજન્ટ તરીકે ગણી લેવામાં આવે છે અને તેના કારણે આપણે પોર્નોગ્રાફીના બીજા આસ્પેક્ટ તરફ કોઈ દિવસ વિચારતા જ નથી.’

સિદ્ધિ: ત્વિષા ચૌધરી ૧૮ વર્ષની વયે પદ્મશ્રી માટે નોમીનેટ થઈ

મેઘરજની ત્વિષા ચૌધરીની ગુજરાતમાંથી પદ્મશ્રી માટે ભલામણ કરવામાં આવી છે. ઇસરોની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનારી અરવલ્લીની જુનિયર સાયન્ટિસ્ટ તરીકે ઇન્ટરનેશનલ લેવલે ચર્ચા વિચારણા માટે પસંદગી કરાઇ હતી. માત્ર ૧૮ વર્ષની ઉંમરે ત્વિષા ચૌધરીએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

મેઘરજના અંતરિયાળ ગોઢા ગામની ત્વિષા ચૌધરીનો ઈસરોમાં ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ-૨ ક્ષેત્રેની પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ નંબર આવ્યો હતો. તે ઉપરાંત ચંદ્રયાન મિશન-૨માં પ્રથમ ક્રમ આવ્યો હતો. હવે ૧૮ વર્ષીય ત્વિષાની આ સિદ્ધિ બદલ તેને ગુજરાતમાંથી પદ્મશ્રી એવોર્ડ માટે નોમીનેટ કરાવામાં આવી છે.

અરવલ્લી જિલ્લામાં આવેલ મેઘરજ તાલુકાના ગોઢા ગામની ત્વિષા ચૌધરી નામની ૧૮ વર્ષની ઉંમરમાં પોતાના સપનાને સાબિત કરી બતાવ્યા હતા. જેમાં તેના માતા-પિતા કરતા નાના-નાની તેમજ મામા-મામીનો વિષેશ સહિયોગ મળ્યો હતો. પરિવારની મદદથી ત્વિષાએ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેનાથી તેના માતા-પિતા તેમજ સમાજ અને રાજ્યનું નામ રોશન કર્યું છે

આ દીકરી એ પોતાના સપના સાર્થક બનાવવા નાનપણમાં પરીક્ષા વિશે સૌપ્રથમ પાંચમાં ધોરણમાં પોતાના અભ્યાસ વર્ષ દરમિયાન સાંભળ્યું હતું. ધોરણ પાંચમા અભ્યાસ ચાલુ હતો ત્યારે અમદાવાદ સાયન્સ સીટી દ્વારા ઇસરોના કેટલાક પ્રોજેક્ટ અને એ વર્ષ પછી જે પ્રોજેક્ટ કરવાના હતા તેનું એક્ઝિબિશન રાખેલું હતું એ એક્ઝિબિશનમાં ત્યાં ઉપસ્થિત ઇસરોમાં એ સમયે ફરજ બજાવી રહેલા એન્જિનિયર થકી આ પરીક્ષાની માહિતી મેળવી હતી.

સૌ પ્રથમ તો નેશનલ સ્પેસ સાયન્સ એક્ઝામિનેશનની પરીક્ષા પાસ કરી અને ઈન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ માટે સિલેક્ટ થયી હતી. જોકે, નેશનલ સ્પેસ સાયન્સ એક્ઝામિનેશનની પરીક્ષાની તૈયારી ધોરણ પાંચથી કરી હતી પણ આ પરીક્ષામાં સતત ત્રણ વર્ષ સુધી નિષ્ફળતા મળી હતી. અને ત્યાર બાદ ત્રણ વર્ષ સુધી પરીક્ષા ન આપી. એના વિશે થોડી વધારે તૈયારી કરી અને ત્યાર પછી ધોરણ ૧૧માં સૌપ્રથમ વાર આત્મવિશ્વાસ સાથે ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડની પરીક્ષા આપી હતી જેમાં ગુજરાતમાં પ્રથમ નંબરે અને ભારતમાં દ્વિતીય ક્રમે આવી હતી. ત્યાર પછી ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ પ્રિલિમ્સની પરીક્ષા આપી હતી જેમાં માકગના આધારે ૨૦૨૦ પછી યોજવામાં આવેલા પ્રોજેક્ટની વહેંચણી કરવામાં આવી હતી. જેમાં ત્વિષાના ભાગે ચંદ્રયાન ટુનો લોન્ચિંગ ડિપાર્ટમેન્ટ આવ્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી ૨૦૨૧માં ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ-૨ની પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું પરીણામ ૬ઠ્ઠી જાન્યુઆરીના રોજ જાહેર થયું એ પ્રમાણે ભારતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને ઈસરો દ્વારા યોજવામાં આવતી ટેડ એક્સ ઇવેન્ટમાં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે ઇન્ટરનેશનલ લેવલે ચર્ચા વિચારણાઓ કરવા માટે પસંદગી કરવામાં આવી હતી. હવે ગુજરાતમાંથી ત્વિષા પટેલ નામ પદ્મશ્રી એવોર્ડ માટે નોમીનેટ થતાં મેઘરજ તાલુકામાં આનંદ છવાયો છે.

કલાકારોની જનતા પ્રત્યેની જવાબદારી કેટલી

દેશમાં પેટ્રોલનો ભાવ સદી ફટકારી ચુક્યો છે. ડીઝલના ભાવ પણ તેની પાછળ જ છે. પેટ્રોલ – ડીઝલ આજના સમયની એવી જરૂરિયાત બની ચૂકી છે કે કદાચ હજી પણ ભાવ જો બમણા થાય તો પણ પેટ્રોલ – ડીઝલના વેચાણને કોઈ અસર થાય તેમ નથી. જો કે વધતા ભાવને અંકુશમાં રાખવા સત્તા પર બેઠેલા લોકોની જવાબદારી છે.
એક સમય હતો કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નજીવો વધારો થતો તો દેશભરમાં હાહાકાર થઈ જતો. વિપક્ષમાં ત્યારે ભાજપ હતી અને સતા યુપીએ સરકારની. કોઈ પણ પ્રકારના ભાવ વધારામાં માત્ર ભાજપ જ નહી પણ સામાન્ય લોકો અને સેલિબ્રિટી પણ વિરોધમાં ઉતરી પડતાં. ત્યારે એવું સમજાતું કે સેલિબ્રિટી લોકોની સાથે છે. લોકો માટે સાચા હીરોની જેમ તેમના પ્રશ્નોને વાચા આપે છે, વધુ અસરકારક બનાવે છે. આવા જ એક જાણીતા કલાકાર છે અનુપમ ખેર કે ૨૦૧૨ મા પેટ્રોલના ભાવ ૬૦ રૂપિયાથી વધાર્યા ત્યારે એમને પોતાના ડ્રાઇવરોની સ્થિતિને સરકાર સમક્ષ રાખી ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ પણ નવી સરકારના ગઠન સુધી અનુપમ ખેર જોરશોરથી વિરોધ કરતા જોવા મળ્યા. પણ જો આજની સ્થિતિની વાત કરીએ તો પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયા કરતાં પણ વધુ થઈ ગયો છે તેમ છતાં આ ભાવ વધારાના વિરોધમાં એક શબ્દ ઉચ્ચારતા નથી. એક પણ ટ્વીટ પણ તેમનું સામે નથી આવ્યું. એના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે અનુપમ ખેર લોકોની સાથે નહી પણ ભાજપ સત્તા પર પહોંચે તેમાં વધુ રસ હતો. અને તેમનો એ આશય પણ હોય કારણ કે તેમના પત્ની ભાજપની ટિકિટ પર સાંસદ બન્યા છે.

અનુપમ ખેરની અત્યારની ચિંતા
૨૦૧૨ મા પેટ્રોલના વધતા ભાવની ચિંતા કરતું ટ્વીટ

પરંતુ અહી વાત છે પ્રજાની સમસ્યાની, લોકો હેરાન છે ત્યારે તેમની સાથે ઉભા રહેનાર વ્યક્તિની. અનુપમ ખેરની ૧૧ જૂન નું એક ટ્વીટ ચર્ચામાં જોવા મળી રહ્યું છે. જેમાં તેમને પોતાના ટ્વિટર ફોલોવર ઘટી જવા અંગે ટ્વીટરને ફરિયાદ કરી છે. અનુપમ ખેર લખે છે કે, છેલ્લા ૩૬ કલાકમાં મારા ૮૦ હજાર ફોલોવર ઘટયા છે શું તમારી એપ મા કોઈ સમસ્યા છે કે કોઈ અન્ય પ્રોબ્લેમ છે ? અનુપમ ખેર ઘણા ઉચ્ચ દરજ્જાના કલાકાર છે. તેઓ પોતાના અભિનય થી લોકોને અભિભૂત કરી શકે છે તો લોકો પણ તેમના મિજાજ થી અનુપમ ખેરને અભિભૂત કરી શકે છે.
જનતા ભોળી છે તમે એને જેવું આપશો તેવો પ્રતિસાદ તમને આપશે. અનુપમ ખેરના ફોલોવર ઘટાડો તેનું જ પરિણામ હોય શકે છે. ઘણા કલાકારો સામે આજે આજ પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. રાજનીતિક કઠપૂતળી બન્યા કરતા જનતાના સચ હમદર્દ બનશો તો જ લોકો તમને પ્રેમ, આદર અને સત્કાર આપશે. જો એમ નહી થાય તો ફોલોવર ઘટતા રહેશે.

ગુજરાતમાંથી કોરોનાની વિદાય નજીક

આજે રાજ્યમાં કોરોનાના 481 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાને માત આપીને કુલ 1526 દર્દી ડિસ્ચાર્જ
આજે કોરોનાને કારણે રાજ્યમાં કુલ 9 દર્દીઓના અવસાન
હાલ કોરોનાના કુલ 296 દર્દીઓની વેન્ટીલેટર પર સારવાર
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 11657 પહોચી
અત્યાર સુધી 9985 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા
કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 797734 પહોચી
અમદાવાદમાં 72 કેસ, સુરતમાં 85 કેસ નોંધાયા
વડોદરામાં 88 કેસ, રાજકોટમાં 34 કેસ દાખલ
જામનગરમાં 19 કેસ, ભાવનગરમાં 3 કેસ નોંધાયા
જુનાગઢમાં 29 કેસ, ગાંધીનગરમાં 12 કેસ દાખલ
રાજ્યના 5 જિલ્લાઓમાં આજે એકપણ કેસ નહી
બોટાદ, છોટા ઉદેપુર, દાહોદમાં આજે કેસ નહી
પાટણ અને તાપી જિલ્લામાં પણ આજે એકપણ કેસ નહી
ગીર સોમનાથમાં 15, અમરેલીમાં 12 કેસ નોંધાયા
ભરૂચમાં 12, આણંદ જિલ્લામાં 11 નવા કેસ
મહીસાગર જિલ્લામાં 10, નવસારીમાં 10 કેસ નોંધાયા
ખેડામાં 9 કેસ, પોરબંદર જિલ્લામાં 9 કેસ નોંધાયા
વલસાડમાં 8, દેવભૂમિ દ્વારકામાં 7 કેસ દાખલ
કચ્છમાં 7, પંચમહાલમાં 6 કેસ નોંધાયા
સાબરકાંઠામાં 6 કેસ, મહેસાણામાં 5 કેસ નોંધાયા
બનાસકાંઠામાં 4 કેસ, નર્મદા જિલ્લામાં 3 કેસ દાખલ
મોરબી જિલ્લામાં 2, અરવલ્લી જિલ્લામાં એક કેસ નોંધાયો
ડાંગ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એક-એક નવા કેસ
રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો રિકવરી રેટ 97.36 ટકા પહોચ્યો
આજે રાજ્યભરમાં 2.86 લાખ નાગરિકોનું વેક્સિનેશન થયુ
અત્યાર સુધી ગુજરાતમાં 1.97 કરોડ રસીના ડોઝ અપાયા